<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

અરવલ્‍લીમાં ભાજપના બે ઉમેદવારોને એક જ બેઠક ઉપર મેન્‍ડેટઃ ગાંધીનગર સુધી રજુઆત

શિલ્‍પાબેન-નિલમબેન વચ્‍ચે ગૂંચવાણઃ સગાવાદનો આક્ષેપ

 અરવલ્‍લીઃ  અરવલ્‍લી ભાજપમાં મેન્‍ડેટ કાંડથી રાજકીય ભૂકંપ એક બ બેઠક પર ભાજપના બે ઉમેદવારોએ ભર્યા ફોર્મ છે. ગઢા તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપના બે ઉમેદવાર છેલ્‍લી ઘડીએ મેન્‍ડેટ બદલાતા ઉમેદવાર બદલાયો.
શિલ્‍પાબેન મકવાણા અને નીલમબેન ઝાલા વચ્‍ચે ગૂંચવણ તેમજ ટિકિટ કપાતથી કાયૃકરોમાં ભારે આક્રોશ સગાવાદના આક્ષેપો સાથે કમલમ સુધી રજુઆત છતાં નિરાકરણ નહીં.

(3:38 PM IST)