તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર : રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત, નાયબ અને ઉપ સચિવોની સામૂહિક બદલી અને બઢતીના આદેશો : જુઓ સંપૂર્ણ સૂચિ
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 60 અધિકારીઓની નવી નિમણૂક : બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા સૂચના

ગાંધીનગર:ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સેવા હેઠળના સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને ઉપ સચિવ સંવર્ગના અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ અધિસૂચના મુજબ અનેક અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
સંયુક્ત સચિવ અને નાયબ સચિવોની બદલીની વિગત:
૧. શૈલેષ વી. પરમાર (સંયુક્ત સચિવ): નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાંથી વન અને પર્યાવરણ વિભાગમાં બદલી.
૨. અંજનાબેન કે. રાઠોડ (સંયુક્ત સચિવ): માર્ગ અને મકાન વિભાગમાંથી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં બદલી.
૩. કે. કે. પટેલ (સંયુક્ત સચિવ): માર્ગ અને મકાન વિભાગમાંથી ગૃહ વિભાગમાં નિમણૂક.
૪. ભક્તિબેન શામળ (સંયુક્ત સચિવ): ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાંથી ઉદ્યોગ અને ખાણ વિભાગમાં બદલી.
૫. શબાના એમ. કુરેશી (સંયુક્ત સચિવ): સામાન્ય વહીવટ વિભાગમાંથી રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગમાં બદલી.
૬. જયેશ બી. પટેલ (સંયુક્ત સચિવ): ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી શહેરી વિકાસ વિભાગમાં બદલી.
૭. વનરાજસિંહ બી. પઢારીયા (સંયુક્ત સચિવ): આરોગ્ય વિભાગમાંથી નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં બદલી.
૮. કોમલ પી. ભટ્ટ (સંયુક્ત સચિવ): શહેરી વિકાસ વિભાગમાંથી નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં બદલી.
૯. જયશ્રી વી. દેસાઇ (સંયુક્ત સચિવ): ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં બદલી.
૧૦. ડી. એમ. પઠાણ (સંયુક્ત સચિવ): ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી મહિલા અને બાળ વિકાસ વિભાગમાં બદલી.
૧૧. સપના વી. રણા (નાયબ સચિવ): નાણા વિભાગમાંથી નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં બદલી.
૧૨. એ. આર. ક્રિશ્ચિયન (નાયબ સચિવ): નાણા વિભાગમાંથી ઉદ્યોગ અને ખાણ વિભાગમાં બદલી.
૧૩. એ. કે. ઉપાધ્યાય (નાયબ સચિવ): મહેસૂલ વિભાગમાંથી નાણા વિભાગમાં બદલી.
૧૪. એમ. કે. વાઘ (નાયબ સચિવ): શિક્ષણ વિભાગમાંથી નાણા વિભાગમાં બદલી.
૧૫. હિના આર. શારડા (નાયબ સચિવ): શિક્ષણ વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં બદલી.
૧૬. એચ. એસ. પટેલ (નાયબ સચિવ): માર્ગ અને મકાન વિભાગમાંથી શહેરી વિકાસ વિભાગમાં બદલી.
૧૭. ડી. બી. નિમાવત (નાયબ સચિવ): નાણા વિભાગમાંથી મહેસૂલ વિભાગમાં બદલી.
૧૮. એમ. એમ. ડાભી (નાયબ સચિવ): સામાન્ય વહીવટ વિભાગમાંથી નાણા વિભાગમાં બદલી.
૧૯. એ. ટી. સંગાડા (નાયબ સચિવ): નાણા વિભાગમાંથી શહેરી વિકાસ વિભાગમાં બદલી.
૨૦. નરેન્દ્ર વાઘેલા: કાયદા વિભાગમાંથી કૃષિ અને સહકાર વિભાગમાં બદલી.
૨૧. પ્રેરક પટેલ: મહેસૂલ વિભાગમાંથી શહેરી વિકાસ વિભાગમાં બદલી.
ઉપ સચિવોને નાયબ સચિવ તરીકે બઢતી અને નિમણૂક:
સરકાર દ્વારા ૨૩ ઉપ સચિવોને નાયબ સચિવ વર્ગ-૧ સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપી નવી નિમણૂક અપાઈ છે:
૧. તેજેન્દ્ર આર. પટેલ: બંદરો અને વાહન વ્યવહારમાંથી કૃષિ અને સહકાર વિભાગમાં.
૨. નીતા બી. જાદવ: કૃષિ વિભાગમાંથી ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં.
૩. વી. એસ. પ્રજાપતિ: નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં જ બઢતી.
૪. કે. વી. રાણા: સામાજિક ન્યાય વિભાગમાંથી આરોગ્ય વિભાગમાં.
૫. જે. એમ. પટેલ: માર્ગ અને મકાન વિભાગમાંથી શિક્ષણ વિભાગમાં.
૬. કુણાલ એચ. ઉપાધ્યાય: ગુજરાત જાહેર સેવા આયોગમાં જ બઢતી.
૭. અમિત સી. રાવલ: ગૃહ વિભાગમાંથી શહેરી વિકાસ વિભાગમાં.
૮. હરીસિંગ કે. સોઢા: નર્મદા વિભાગમાંથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં.
૯. તુષાર એલ. પટેલ: શિક્ષણ વિભાગમાંથી મહેસૂલ વિભાગમાં.
૧૦. પૂજા જી. ઉપાધ્યાય: મહેસૂલ વિભાગમાંથી શ્રમ અને રોજગાર વિભાગમાં.
૧૧. જૈમીન બી. શાહ: સામાન્ય વહીવટ વિભાગમાં જ બઢતી.
૧૨. હીનાબા જે. જાડેજા: મહેસૂલ વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં.
૧૩. રૂજુતા કે. ત્રિવેદી: મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ઉદ્યોગ અને ખાણ વિભાગમાં.
૧૪. પરેશકુમાર એન. ચાવડા: સામાન્ય વહીવટ વિભાગમાંથી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં.
૧૫. જપનકુમાર બી. દવે: આરોગ્ય વિભાગમાંથી વન અને પર્યાવરણ વિભાગમાં.
૧૬. ગાયત્રીદેવી વી. દરબાર: સામાન્ય વહીવટ વિભાગમાંથી મહિલા અને બાળ વિકાસ વિભાગમાં.
૧૭. વિજયકુમાર જી. સાંગડિયા: ગૃહ વિભાગમાંથી માર્ગ અને મકાન વિભાગમાં.
૧૮. વર્ષાન્ત એસ. રંભાપુરવાલા: મુખ્ય સચિવ કાર્યાલયમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં.
૧૯. દીપ એમ. પટેલ: માહિતી અને પ્રસારણમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં.
૨૦. જયદેવસિંહ કે. વાઘેલા: આદિજાતિ વિકાસમાંથી શિક્ષણ વિભાગમાં.
૨૧. મનોજકુમાર એન. જેઠવા: મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મહેસૂલ વિભાગમાં.
૨૨. વર્ષો સી. હેરમા: ગૌણ સેવા પસંદગી મંડળમાંથી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં.
૨૩. બ્રિજેશકુમાર ડી. મોદી: આરોગ્ય વિભાગમાંથી નાણા વિભાગમાં.
૨૪. ગોપાલસિંહ જી. યાદવ: પંચાયત વિભાગમાંથી ઉદ્યોગ અને ખાણ વિભાગમાં.
૨૫. વસીમ એ. ચૌહાણ: ઉદ્યોગ વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં.
૨૬. જયરાજ એમ. ચાવડા: નાણા વિભાગમાંથી મહેસૂલ વિભાગમાં.
૨૭. રાજેશકુમાર આર. બલદાણીયા: ક્લાઇમેટ ચેન્જમાંથી શ્રમ અને રોજગાર વિભાગમાં.
૨૮. સુમિતકુમાર ડી. ચૌધરી: મુખ્ય સચિવ કાર્યાલયમાંથી ઉદ્યોગ અને ખાણ વિભાગમાં.
૨૯. ભગવતસિંહ જે. ગોહીલ: નાણા વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં.
૩૦. મુકેશકુમાર બી. કંથારીયા: મહિલા અને બાળ વિકાસમાંથી બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં.
૩૧. શ્રધ્ધા જી. પરમાર: ગૃહ વિભાગમાં જ બઢતી.
૩૨. હંસા આર. ધારવિયા: ઊર્જા વિભાગમાંથી નાણા વિભાગમાં.
૩૩. પિયુષકુમાર કે. રાજવંશી: પંચાયત વિભાગમાંથી કૃષિ અને સહકાર વિભાગમાં.
૩૪. નેન્સી એમ. મુનશી: મહેસૂલ વિભાગમાં જ બઢતી.
૩૫. જયેશ એચ. બેલાણી: ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાંથી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં.
૩૬. પ્રસૂન આર. પટેલ: રાજ્યકક્ષાના મંત્રી (આરોગ્ય) ના કાર્યાલયમાં જ નવી નિમણૂક.
૩૭. અલ્કેશકુમાર જી. ચૌધરી: શિક્ષણ વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં.
૩૮. નિલેશકુમાર આર. ડામોર: રાજ્યકક્ષાના મંત્રી (રમતગમત) ના કાર્યાલયમાં નવી નિમણૂક.
૩૯. ધર્મિષ્ઠાબેન ડી. વસાવા: સામાજિક ન્યાય વિભાગમાંથી કાયદા વિભાગમાં.
તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની નવી જગ્યાએ હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશો રાજ્યપાલના હુકમથી જારી કરવામાં આવ્યા છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
