તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 20th July 2026
અમદાવાદના ઘુમા ગામની શરણદીપ સોસાયટીમાં દીપડો ઘુસી આવતાં સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ
મેયર સહિત મનપાના અધિકારીઓ પણ ઘુમા ગામ પહોંચ્યા હતા અને સોસાયટીના રહીશો પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી

અમદાવાદના ઘુમા ગામની શરણદીપ સોસાયટીમાં રાત્રે દીપડો ઘુસી આવતાં સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાને પકડવાની કામગીરીમાં લાગી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેયર સહિત મનપાના અધિકારીઓ પણ ઘુમા ગામ પહોંચ્યા હતા અને સોસાયટીના રહીશો પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
