News of Monday, 19th October 2026
કૃષિ વિભાગ દ્વારા મોટાપાયે બદલી-બઢતીનો દોર : રાજ્યના 79 જેટલા નાયબ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી (વર્ગ -૧) ની બદલી
રાજ્યના 79 નાયબ ખેતી નિયામકની બદલી અને 8 મદદનીશ ખેતી નિયામકને બઢતી અપાઈ :અમરેલીના નાયબ ખેતી નિયામક મહેશભાઈ જીડની મોરબી,પોરબંદરના હિમાંશુ ત્રિવેદીની આણંદ ,મોરબીના કિરીટકુમાર ડાભીની ગાંધીનગર અને રાજકોટના વિજયકુમાર કોરાટની અમરેલી બદલી

ગાંધીનગર :કૃષિ વિભાગ દ્વારા મોટાપાયે બદલી-બઢતીનો દોર શરૂ કરાયો છે કૃષિ ,ખેડૂત ક યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળ ગુજરાત ખેતી સેવાના નાયબ ખેતી નિયામક.જિલ્લા ખેતીવાદીઓ અધિકારી વર્ગ-1ના બદલી બઢતીના હુકમો થયા છે જેમાં રાજ્યના 79 નાયબ ખેતી નિયામકની બદલી અને 8 મદદનીશ ખેતી નિયામકને બઢતી અપાઈ અપાઈ છે જમા અમરેલીના નાયબ ખેતી નિયામક મહેશભાઈ જીડની મોરબી,પોરબંદરના હિમાંશુ ત્રિવેદીની આણંદ ,મોરબીના કિરીટકુમાર ડાભીની ગાંધીનગર અને રાજકોટના વિજયકુમાર કોરાટની અમરેલી બદલી કરાઈ છે
સંપૂર્ણ યાદી આ મુજબ છે
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
