તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
સુરતમાં ગેસ સિલિન્ડર બુકિંગના નામે છેતરપીંડી કરવાના કેસમાં આરોપી કેવલ તેજાણીની ઘરપકડ
આરોપી સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી હોટેલ માલિકોને સસ્તા ગેસ સિલિન્ડરની લાલચ આપતો અને બાદમાં તેમને છેતરતો

સુરતમાં ગેસ સિલિન્ડર બુકિંગના નામે છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. સુરત પોલીસના સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા આરોપી કેવલ તેજાણીની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં ખુલ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી હોટેલ માલિકોને સસ્તા ગેસ સિલિન્ડરની લાલચ આપતો અને બાદમાં તેમને છેતરતો હતો. ગેસની અછતનો લાભ લઈ હોટલ સંચાલકોને મોંઘા ભાવે ગેસ ખરીદવા મજબૂર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
