<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

‘‘હીરામણિ સાંધ્‍યજીવન કુટિરમાં જન્‍માષ્‍ટમીની ઉજવણી

 

રાજકોટઃ અમદાવાદની હીરામણિ સાંધ્‍યજીવન કુટિર (વૃધ્‍ધાશ્રમ)માં રહેતા વડીલો અને હોસ્‍ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ સાથે મળી મધરાત્રે શ્રી કૃષ્‍ણ ભગવાનની આરતી ઉતારી અને ગરબા રમીને જન્‍માષ્‍ટમીના તહેવારની ઉજવણી કરી હતી. તેમ ભગવત અમીન સી.ઇ.ઓ. જણાવે છે.

(2:24 PM IST)