તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 30th July 2026
જય ગુરૂદેવ...હીરામણિ પ્રાથમિક શાળામાં શાનદાર ઉજવણી

રાજકોટઃ ગુરુપૂર્ણિમાનાં પવિત્ર તહેવાર નિમિતે અમદાવાદની હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) ના ધોરણ-૧ થી ૭ શ્લોકગાન યોજીને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. ગુરુ શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ,હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર, માન અને નિષ્ઠાને અભિવ્યકત કરવાનો તહેવાર છે. બાળકોએ ગુરુપૂર્ણિમાનાં ઉત્સવમાં ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીને શુભેચ્છા પાઠવેલ તેમ ભગવત અમીન સી.ઇ.ઓ. જણાવે છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
