<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

પંચાયત સેવાના સીધી ભરતીના બિન રાજપત્રિય ચાર કર્મચારીઓની આંતર જિલ્લા ફેર બદલી

ભાવનગરના પંડ્યા હર્ષિત અને સુરેન્દ્રનગરના ગઢીયા કાજલની અમદાવાદ બદલી :અમરેલીના પ્રેમા ગુપ્તાની આણંદ અને દાહોદના ગજ્જર મીહીરકુમારની ગાંધીનગર ટ્રાન્સફર

ગાંધીનગર : પંચાયત સેવાના સીધી ભરતીના બિન રાજપત્રિય ચાર કર્મચારીઓની આંતર જિલ્લા ફેર બદલી કરવા   ઓનલાઇન અરજી અન્વયે જેતે જિલ્લામાં ફેર બદલીથી નિમણુંક કરાઈ છે જેમાં ભાવનગરના પંડ્યા હર્ષિત અને સુરેન્દ્રનગરના ગઢીયા કાજલની અમદાવાદ બદલી કરાઈ કછે જયારે અમરેલીના પ્રેમા ગુપ્તાની આણંદ અને દાહોદના ગજ્જર મીહીરકુમારની ગાંધીનગર ટ્રાન્સફર કરાઈ એ  

(7:42 PM IST)