તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ગુજરાત બોર્ડનો મહત્વનો નિર્ણય: 11 જૂનથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા
બોર્ડની મુખ્ય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ થયા અથવા પરીક્ષા આપવા માટે પાત્રતા ધરાવે છે, તેઓ આ પૂરક પરીક્ષા આપીને પોતાનું શૈક્ષણિક વર્ષ બચાવી શકશે.

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ આગામી 11 જૂનથી શરૂ થઈને 20 જૂન સુધી ચાલશે. બોર્ડની મુખ્ય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ થયા છે અથવા પરીક્ષા આપવા માટે પાત્રતા ધરાવે છે, તેઓ આ પૂરક પરીક્ષા આપીને પોતાનું શૈક્ષણિક વર્ષ બચાવી શકશે. ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં ફોર્મ ભરી પરીક્ષાની તૈયારીઓ તેજ કરવા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
