તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
આઇએએસ અધિકારી રૂપવંતસિંઘ અને આલોક પાંડેની બદલી
રૂપવંતસિંઘ મુખ્ય સ્ટેટ ટેક્ષ કમિશનર : આલોક પાંડે આદિજાતિ વિકાસ વિભાગમાં

રાજકોટઃ રાજય સરકારે આઇએએસ કેડરના બે અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. ગુજરાત ખનિજ વિકાસ નિગમના એમ.ડી. રૂપવંતસિંઘને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ તરીકે નિમણુંક આપવામાં આવી છે. હાલની જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે રહેશે. રાહત કમિશનર આલોક પાંડેની આદિજાતિ વિકાસ વિભાગના સચિવ તરીકે બદલી થઇ છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
