તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંસૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કયાં કેટલા ઇંચ વરસાદ
તા.૭ જુલાઇ ૨૦૨૬ ના સવારે ૮ વાગ્યા સુધીમાં પડેલ સિઝનનો કુલ વરસાદ નીચે મુજબ છે.

રાજકોટ જીલ્લો
પડધરી દોઢ ઇંચ
રાજકોટ સાડા ૪ ઇંચ
લોધીકા સાડા ૬ ઇંચ
કોટડાસાંગાણી ૫ ઇંચ
જસદણ અડધો ઇંચ
ગોંડલ ૮ ઇંચ
જામકંડોરણા સાડા ૪ ઇંચ
ઉપલેટા ૭ ઇંચ
ધોરાજી ૧૧ ઇંચ
જેતપુર સાડા ૬ ઇંચ
વિંછીયા દોઢ ઇંચ
જૂનાગઢ
માણાવદર ૧૪ ઇંચ
વંથલી ૧૦ ઇંચ
જૂનાગઢ ૭ ઇંચ
ભેંસાણ ૭ ઇંચ
વિસાવરદ ૯ ઇંચ
કેશોદ ૩૧ ઇંચ
માંગરોળ ૪૧ ઇંચ
માળીયાહાટીના સાડા ૩૧ ઇંચ
ગીર સોમનાથ
ગીરગઢડા ૯ ઇંચ
તાલાલ ૧૦ ઇંચ
પાટણ-વેરાવળ ૨૩ ઇંચ
સુત્રાપાડા ૨૫ ઇંચ
કોડીનાર સાડા ૧૩ ઇંચ
ઉના ૧૬ ઇંચ
અમરેલી
કુંકાવાવ- વડિયા ૭ ઇંચ
બાબરા ૬ ઇંચ
લાઠી ૮ ઇંચ
લીલીયા સાડા ૧૦ ઇંચ
અમરેલી સાડા ૧૦ ઇંચ
બગસરા સાડા ૯ ઇંચ
ધારી ૧૨ ઇંચ
સાવરકુંડલા સાડા ૧૬ ઇંચ
ખાંભા ૧૭ ઇંચ
જાફરાબાદ ૧૧ ઇંચ
રાજુલા ૨૨ ઇંચ
ભાવનગર
વલ્લભીપુર સાડા પ ઇંચ
ઉમરાળા સાડા ૯ ઇંચ
ભાવનગર સાડા ૮ ઇંચ
ઘોઘા સાડા ૯ ઇંચ
શિહોર સાડા ૬ ઇંચ
ગારીયાધાર સાડા ૯ ઇંચ
પાલીતાણા સાડા ૬ ઇંચ
તળાજા ૪ ઇંચ
મહુવા સાડા ૧૩ ઇંચ
જેશર સાડા ૮ ઇંચ
મોરબી
ટંકારા પોણા ર ઇંચ
મોરબી સવા ૨ ઇંચ
વાંકાનેર પોણા ર ઇંચ
હળવદ સવા ર ઇંચ
માળીયામિયાંણા સાડા ૩ ઇંચ
પોરબંદર
પોરબંદર દોઢ ઇંંચ
રાણાવાવ ર ઇંંચ
કુતિયાણા ૪ ઇંંચ
જામનગર
જમનગર સવા ઇંંચ
જોડિયા પોણા ર ઇંંચ
ધ્રોલ દોઢ ઇંંચ
કાલાવડ અઢી ઇંંચ
જામજોધપુર પોણા ૧૦ ઇંંચ
બોટાદ
બોટાદ પ ઇંંચ
ગઢડા પ ઇંંચ
રાણપુર સાડા પ ઇંંચ
બરવાળા ૯ ઇંંચ
સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા ર ઇંંચ
દસાડા સાડા ૩ ઇંંચ
લખતર પ ઇંંચ
વઢવાણ ૩ ઇંંચ
મુળી ૩ ઇંંચ
ચોટીલા સાડા ૪ ઇંંચ
સાયલા સાડા ૬ ઇંંચ
ચુડા ૬ ઇંંચ
લીંબડી સાડા ૬ ઇંંચ
થાનગઢ અઢી ઇંંચ
કચ્છ
રાપર ર ઇંંચ
ભચાઉ અડધો ઇંંચ
અંજાર પોણો ઇંંચ
દેવભૂમી દ્વારકા
ખંભાળીયા ૧ ઇંંચ
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
