News of Wednesday, 15th July 2026
મહેસાણામાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ: બિભત્સ ફોટા પાડી રૂપિયા 4.35 લાખ પડાવ્યા: બે આરોપીઓ ઝડપાયા
એન્ટીક સિક્કા અપાવવાના બહાને બોલાવી વેપારીને ફસાવ્યો : ટોળકીમાં સામેલ 2 મહિલા સહિત 3 આરોપીઓ હજુ ફરાર.

મહેસાણામાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો છે. 2 આરોપીઓ ઝડપાયા છે. એન્ટીક સિક્કા અપાવવાના બહાને બોલાવી વેપારીને ફસાવ્યો હતો બાદમાં . બિભત્સ ફોટા પાડી 4.35 લાખ રૂપિયાની કરી લૂંટ\ કરી હતી મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે આ ટોળકીમાં સામેલ 2 મહિલા સહિત 3 આરોપીઓ હજુ ફરાર છે . પોલીસે 2.25 લાખનો મુદ્દામાલ રિકવર કરી તપાસ હાથ ધરી છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
