તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
આણંદ જિલ્લામાં પણ શુક્રવાર 31 ઓગસ્ટે શાળા-કોલેજોમાં રજા જાહેર
અમદાવાદ, વડોદરા, નવસારી, ખેડા બાદ હવે આણંદ જિલ્લામાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

અમદાવાદ, વડોદરા, નવસારી, ખેડા બાદ હવે આણંદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે, આવતીકાલ 31મી ઓગસ્ટને શુક્રવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદને લઈને જાહેર કરેલ ‘રેડ એલર્ટ’ના પગલે આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાળાઓ-કોલેજો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. 31મી જુલાઈએ આંગણવાડીથી લઈ કોલેજ સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
