તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
અખાતત્રીજે હળ અને ધરતીમાતાનું પૂજન કરતા હિરેન હિરપરા

રાજકોટઃ ખેતી સાથે જોડાયેલા અઢારે વર્ણના લોકોનો મોટો સમાજ એટલે ખેડૂત સમાજ,અખાત્રીજના પવિત્ર દિવસે દહોદ જિલ્લાના અંતરિયાળ ગામ અગતવાણી ગામે ધરતી માતાનું પુજન અર્ચન અને હળનું પૂજન ગુજરાત ભાજપ પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિરેન હિરપરાએ કરેલ તે પ્રસંગની તસ્વીર
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
