તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
હીરામણિ નર્સરીના ભૂલકાઓ વૃધ્ધાશ્રમની મુલાકાતે

રાજકોટ: અમદાવાદની હીરામણિ નર્સરી કે.જી. વિભાગના ભૂલકાંઅોઍ હીરામણી સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ની મુલાકાત લીધી અને તેને હાસ્ય, પ્રેમ અને આનંદથી ભરી દીધું. ભૂલકાંઅોઍ ત્યાં દાદા-દાદી સાથે સુંદર સમય વિતાવ્યો. તેઅોઍ તેમની બાળ વાર્તાઅો ખુબ જ આતુરતાથી સાંભળી, વડીલો સાથે મળીને મધુર બાળગીતો ગાયા અને ભાવપૂર્ણ ભજનો ગાયા હતા. યાદગાર દિવસ હતો. જયાં બે પેઢીઅો હૃદયથી જાડાઇ ગઇ. નાના બાળકોઍ સૌથી અમૂલ્ય પાઠ શીખ્યો હતો. તેમ આચાર્ય હીરામણિ કે.જી.વિભાગ જણાવે છે. (૯.૧૬)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
