તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 28th May 2026
ગુજરાત જેલમાંથી મુક્ત થયેલ લાચાર મહિલાને ૫ દિવસના બાળક સાથે મધ્યપ્રદેશના તેમના ઘર સુધી જેલ સ્ટાફ સલામત રીતે મુકી આવ્યા
ગુજરાતના જેલ તંત્રમાં હજુ માનવતા ધબકી રહી છેઃ ડો.કે.એલ.એન. રાવની શિખામણનો હજુ પણ અમલ થઈ રહ્યો છે સામાજિક સંસ્થાની મદદથી સહી સલામત પહોંચાડી સ્થાનિક પોલીસની ઉપસ્થિતિમાં બાળક સહિત તેણીને કબજો સુપ્રત કર્યોમાં વાયરલ કિસ્સાની ભીતરમાં

(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
