તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
નવસારીમાં ભારે વરસાદ અને ત્રણ નદીઓની વધેલી જળસપાટીને કારણે પૂરની સ્થિતિ હજુ પણ યથાવત
શહેરના આશરે 15 જેટલા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ: 2 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયું

નવસારીમાં ભારે વરસાદ અને ત્રણ નદીઓની વધેલી જળસપાટીને કારણે પૂરની સ્થિતિ હજુ પણ યથાવત છે. શહેરના આશરે 15 જેટલા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી જનજીવન પર ગંભીર અસર પડી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે તંત્ર દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
