News of Thursday, 23rd July 2026
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ:શહેરના સિંધુભવન રોડ પર પાણી ભરાયા
સિંધુભવન રોડ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા: પાણી ભરાતા એક બાજુનો રસ્તો બંધ કરવાની ફરજ પડી

અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. કેટલાક રોડ-રસ્તા અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયા છે. શહેરના પોશ એરિયા ગણાતા એવા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે. શહેરના સિંધુભવન રોડ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાતા એક બાજુનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે બીજી તરફના રોડ પર ભારે વાહનોનો પ્રવેશ જોવા મળી રહ્યો છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
