તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
રાજ્યના ૩૨ જીલ્લાના ૧૫૦ તાલુકાઓમાં ૧થી ૧૩૧ મિમી ભારે વરસાદ
મોરબી જિલ્લાના માળિયામાં ૫.૧૬ ઇંચ, બનાસકાંઠાના દાંતામાં ૩.૫૮ ઇંચ, પાટણના શંખેશ્વર માં ૩.૩૫, દ્વારકામાં ૨.૮૦ ઇંચ , મહેસાણાના બેચરાજીમાં ૨.૫૬ ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં ૨.૪૮ ઇંચ, અરવલ્લીના મોડાસા, ખેડા ના મહેમદાવાદ, અને ગાંધીનગર ના દેગામમાં ૨.૨૮ ઇંચ વરસાદ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ઝાપટા ની આગાહી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભાદરવા માસના આરંભ થી જ મેઘરાજા રાજ્ય ના અનેક વિસ્તારોમાં વરસતા જગત ના તાત ને રાહત મળી છે. હવામાન વિભાગ ની આગાહી અનુસાર આજે રાજ્ય ના સૌરાષ્ટ્ર અને કચ્છ માં ગાજવીજ સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો , મોરબીઃ માળિયા ૧૩૧ મીમી (૫.૧૬ ઇંચ), વાંકાનેર ૩૭ મીમી (૧.૪૬ ઇંચ), મોરબી ૭ મીમી (૦.૨૮ ઇંચ) અને ટંકારા ૩ મીમી (૦.૧૨ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠાઃ દાંતા ૯૧ મીમી (૩.૫૮ ઇંચ), અમીરગઢ ૬૩ મીમી (૨.૪૮ ઇંચ), પાલનપુર ૫૫ મીમી (૨.૧૭ ઇંચ), કાંકરેજ ૨૯ મીમી (૧.૧૪ ઇંચ), ડીસા ૨૯ મીમી (૧.૧૪ ઇંચ), હડાદ ૨૫ મીમી (૦.૯૮ ઇંચ), ઓગડ ૨૩ મીમી (૦.૯૧ ઇંચ), વડગામ ૧૫ મીમી (૦.૫૯ ઇંચ), દાંતીવાડા ૧૫ મીમી (૦.૫૯ ઇંચ) અને ધાનેરા ૫ મીમી (૦.૨૦ ઇંચ) વરસાદ નોંધાયો.
પાટણઃ શંખેશ્વર ૮૫ મીમી (૩.૩૫ ઇંચ), રાધનપુર ૫૪ મીમી (૨.૧૩ ઇંચ), સાંતલપુર ૩૨ મીમી (૧.૨૬ ઇંચ), હરિજ ૨૧ મીમી (૦.૮૩ ઇંચ), સામી ૨૦ મીમી (૦.૭૯ ઇંચ), સિદ્ધપુર ૧૭ મીમી (૦.૬૭ ઇંચ), સરસ્વતી ૧૪ મીમી (૦.૫૫ ઇંચ), પાટણ ૧૩ મીમી (૦.૫૧ ઇંચ) અને ચાણસ્મા ૭ મીમી (૦.૨૮ ઇંચ) વરસાદ નોંધાયો.
દેવભૂમિ દ્વારકાઃ દ્વારકા ૭૧ મીમી (૨.૮૦ ઇંચ), ખંભાળિયા ૧૨ મીમી (૦.૪૭ ઇંચ) અને ભાણવડ ૧ મીમી (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો.
મહેસાણાઃ બેચરાજી ૬૫ મીમી (૨.૫૬ ઇંચ), સતલાસણા ૪૨ મીમી (૧.૬૫ ઇંચ), જોટાણા ૧૪ મીમી (૦.૫૫ ઇંચ), ઊંઝા ૯ મીમી (૦.૩૫ ઇંચ), મહેસાણા ૭ મીમી (૦.૨૮ ઇંચ), કડી ૪ મીમી (૦.૧૬ ઇંચ), વડનગર ૪ મીમી (૦.૧૬ ઇંચ), વિજાપુર ૩ મીમી (૦.૧૨ ઇંચ) અને ખેરાલુ ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો.
અરવલ્લીઃ મોડાસા ૫૮ મીમી (૨.૨૮ ઇંચ), શામળાજી ૪૦ મીમી (૧.૫૭ ઇંચ), ભિલોડા ૩૨ મીમી (૧.૨૬ ઇંચ), બાયડ ૨૮ મીમી (૧.૧૦ ઇંચ), ધનસુરા ૨૧ મીમી (૦.૮૩ ઇંચ), મેઘરજ ૧૫ મીમી (૦.૫૯ ઇંચ) અને સાઠંબા ૫ મીમી (૦.૨૦ ઇંચ) વરસાદ નોંધાયો.
ખેડાઃ મહેમદાબાદ ૫૮ મીમી (૨.૨૮ ઇંચ), ખેડા ૧૬ મીમી (૦.૬૩ ઇંચ), મહુધા ૧૩ મીમી (૦.૫૧ ઇંચ), ફાગવેલ ૧૨ મીમી (૦.૪૭ ઇંચ), કપડવંજ ૮ મીમી (૦.૩૧ ઇંચ), ગળતેશ્વર ૫ મીમી (૦.૨૦ ઇંચ) અને વાસો ૪ મીમી (૦.૧૬ ઇંચ) વરસાદ નોંધાયો.
ગાંધીનગરઃ દહેગામ ૫૮ મીમી (૨.૨૮ ઇંચ), કલોલ ૨૪ મીમી (૦.૯૪ ઇંચ), ગાંધીનગર ૧૪ મીમી (૦.૫૫ ઇંચ) અને માણસા ૯ મીમી (૦.૩૫ ઇંચ) વરસાદ નોંધાયો.
સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા ૫૩ મીમી (૨.૦૯ ઇંચ), પોશીના ૨૮ મીમી (૧.૧૦ ઇંચ), વડાલી ૨૦ મીમી (૦.૭૯ ઇંચ), વિજયનગર ૨૦ મીમી (૦.૭૯ ઇંચ), ઇડર ૧૬ મીમી (૦.૬૩ ઇંચ), પ્રાંતિજ ૧૩ મીમી (૦.૫૧ ઇંચ), તલોદ ૧૧ મીમી (૦.૪૩ ઇંચ) અને હિમતનગર ૮ મીમી (૦.૩૧ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદઃ દસ્ક્રોઈ ૩૬ મીમી (૧.૪૨ ઇંચ), ધોળકા ૨૫ મીમી (૦.૯૮ ઇંચ), અમદાવાદ શહેર ૨૨ મીમી (૦.૮૭ ઇંચ), વિરમગામ ૧૮ મીમી (૦.૭૧ ઇંચ), દેત્રોજ-રામપુરા ૧૫ મીમી (૦.૫૯ ઇંચ), માંડલ ૫ મીમી (૦.૨૦ ઇંચ), બાવળા ૨ મીમી (૦.૦૮ ઇંચ) અને સાણંદ ૧ મીમી (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો.
વાવ-થરાદઃ સુઈગામ ૨૯ મીમી (૧.૧૪ ઇંચ), ભાભર ૨૬ મીમી (૧.૦૨ ઇંચ), દિયોદર ૨૦ મીમી (૦.૭૯ ઇંચ), લાખણી ૧૬ મીમી (૦.૬૩ ઇંચ), થરાદ ૧૩ મીમી (૦.૫૧ ઇંચ), વાવ ૭ મીમી (૦.૨૮ ઇંચ), ધારીણીધર ૪ મીમી (૦.૧૬ ઇંચ) અને રાહ ૩ મીમી (૦.૧૨ ઇંચ) વરસાદ નોંધાયો.
નવસારીઃ ખેરગામ ૩૧ મીમી (૧.૨૨ ઇંચ), નવસારી ૩ મીમી (૦.૧૨ ઇંચ) અને જલાલપોર ૩ મીમી (૦.૧૨ ઇંચ) વરસાદ નોંધાયો.
જૂનાગઢઃ માણાવદર ૨૨ મીમી (૦.૮૭ ઇંચ), જૂનાગઢ ૧૦ મીમી (૦.૩૯ ઇંચ), જૂનાગઢ શહેર ૧૦ મીમી (૦.૩૯ ઇંચ), માંગરોળ ૯ મીમી (૦.૩૫ ઇંચ), કેશોદ ૮ મીમી (૦.૩૧ ઇંચ), વંથલી ૮ મીમી (૦.૩૧ ઇંચ), વિસાવદર ૭ મીમી (૦.૨૮ ઇંચ), ભેસાણ ૫ મીમી (૦.૨૦ ઇંચ) અને માળિયા હાટીના ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો.
ગિર સોમનાથઃ પાટણ-વેરાવળ ૨૦ મીમી (૦.૭૯ ઇંચ), તાલાળા ૭ મીમી (૦.૨૮ ઇંચ) અને સુત્રાપાડા ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો.
કચ્છઃ રાપર ૨૦ મીમી (૦.૭૯ ઇંચ), મુન્દ્રા ૭ મીમી (૦.૨૮ ઇંચ), માંડવી ૪ મીમી (૦.૧૬ ઇંચ), ભુજ ૨ મીમી (૦.૦૮ ઇંચ) અને ગાંધીધામ ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા ૧૮ મીમી (૦.૭૧ ઇંચ), દસાડા ૧૪ મીમી (૦.૫૫ ઇંચ), સાયલા ૭ મીમી (૦.૨૮ ઇંચ), ચોટીલા ૭ મીમી (૦.૨૮ ઇંચ), વઢવાણ ૨ મીમી (૦.૦૮ ઇંચ) અને થાનગઢ ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો.
જામનગરઃ જોડિયા ૧૩ મીમી (૦.૫૧ ઇંચ), ધ્રોલ ૫ મીમી (૦.૨૦ ઇંચ), જામજોધપુર ૧ મીમી (૦.૦૪ ઇંચ), જામનગર ૧ મીમી (૦.૦૪ ઇંચ) અને લાલપુર ૧ મીમી (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો.
રાજકોટઃ ધોરાજી ૧૨ મીમી (૦.૪૭ ઇંચ), લોધિકા ૧૧ મીમી (૦.૪૩ ઇંચ), ગોંડલ ૧૦ મીમી (૦.૩૯ ઇંચ), જેતપુર ૭ મીમી (૦.૨૮ ઇંચ), પડધરી ૬ મીમી (૦.૨૪ ઇંચ), રાજકોટ ૩ મીમી (૦.૧૨ ઇંચ) અને જામકંડોરણા ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો. વલસાડઃ નાનાપોંઢા ૧૦ મીમી (૦.૩૯ ઇંચ), ધરમપુર ૮ મીમી (૦.૩૧ ઇંચ), કપરાડા ૭ મીમી (૦.૨૮ ઇંચ), પારડી ૫ મીમી (૦.૨૦ ઇંચ) અને વલસાડ ૩ મીમી (૦.૧૨ ઇંચ) વરસાદ નોંધાયો.
અમરેલીઃ લીલિયા ૧૦ મીમી (૦.૩૯ ઇંચ), બગસરા ૬ મીમી (૦.૨૪ ઇંચ), ખાંભા ૬ મીમી (૦.૨૪ ઇંચ), અમરેલી ૨ મીમી (૦.૦૮ ઇંચ) અને સાવરકુંડલા ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો. ભરૂચઃ આમોદ ૮ મીમી (૦.૩૧ ઇંચ) અને અંકલેશ્વર ૧ મીમી (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો.
મહિસાગરઃ કોઠંબા ૮ મીમી (૦.૩૧ ઇંચ), બાલાસિનોર ૬ મીમી (૦.૨૪ ઇંચ), વિરપુર ૬ મીમી (૦.૨૪ ઇંચ) અને લુણાવાડા ૧ મીમી (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો. સુરતઃ ઉમરપાડા ૭ મીમી (૦.૨૮ ઇંચ), અરેઠ ૫ મીમી (૦.૨૦ ઇંચ), પલસાણા ૩ મીમી (૦.૧૨ ઇંચ) અને માંડવી ૧ મીમી (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો. ભાવનગરઃ જેસર ૮ મીમી (૦.૩૧ ઇંચ), ઉમરાળા ૨ મીમી (૦.૦૮ ઇંચ) અને ગારીયાધાર ૧ મીમી (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો.
વડોદરાઃ ડેસર ૬ મીમી (૦.૨૪ ઇંચ) અને સિનોર ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો. તાપીઃ ઉકાઈ ૫ મીમી (૦.૨૦ ઇંચ), વ્યારા ૩ મીમી (૦.૧૨ ઇંચ) અને ઉચ્છલ ૩ મીમી (૦.૧૨ ઇંચ) વરસાદ નોંધાયો.
પોરબંદરઃ રાણાવાવ ૪ મીમી (૦.૧૬ ઇંચ) વરસાદ નોંધાયો. આણંદઃ બોરસદ ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો. દાહોદઃ સુખસર ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો. છોટાઉદેપુરઃ કવાંટ ૧૩ મીમી (૦.૫૧ ઇંચ) અને છોટાઉદેપુર ૧ મીમી (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો , આ લખાઈ રહ્યું ત્યારે પણ મેઘરાજા અનેક વિસ્તારો માં વરસી રહ્યા છે
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
