તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
અમદાવાદ શહેરમાં મોડી સાંજે અને રાત્રે ફરી એકવાર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ
હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા બાદ, શહેરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં નીચાણવાળા ભાગોમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ

અમદાવાદ શહેરમાં આજે (૩૧ જુલાઈ) મોડી સાંજે અને રાત્રે ફરી એકવાર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા બાદ, શહેરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતાં નીચાણવાળા ભાગોમાં ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે
એસ.જી. હાઇવે, સિંધુ ભવન રોડ, બોપલ, શીલજ, શેલા અને થલતેજ તેમજ નિકોલ વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
