તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
રાજકોટ, સુરત, વડોદરા સહિત પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના :આગામી 3 કલાક માટે વરસાદનું નૌકાસ્ટ જાહેર
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. રાજ્યમાં તેજ પવન ફૂંકાવાની પણ ચેતવણી

અમદાવાદ : હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 કલાક માટે વરસાદનું નૌકાસ્ટ જાહેર કર્યું છે. રાજકોટ, સુરત, વડોદરા સહિત પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. રાજ્યમાં તેજ પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને સુરક્ષિત રહેવા અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી નાઉકાસ્ટ જાહેર કરીને નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થવાની શક્યતા છે, જેને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
