News of Sunday, 20th September 2026
ગુજ્જુ લવ ગુરુ' સ્વ. ચંદન રાઠોડના બેસણામાં પહોંચ્યા નીતિન જાની: પરિવાર માટે સ્વખર્ચે નવું ઘર તેમજ ₹2 કરોડનું ફંડ ભેગું કરવા જાહેરાત
સાંસદ ગેનીબેન ઠાકોરે ₹5 લાખની ગ્રાન્ટથી સુઈગામમાં પાણીની પરબ અને પંખીઘર બનાવવાની જાહેરાત કરી

ગુજ્જુ લવ ગુરુ' સ્વ. ચંદન રાઠોડના નિધન બાદ નીતિન જાની તેમના ઘરે પહોંચ્યા હતા અને પરિવાર માટે સ્વખર્ચે નવું ઘર બનાવવાની તેમજ ₹2 કરોડનું ફંડ ભેગું કરવાની જાહેરાત કરી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે ₹5 લાખની ગ્રાન્ટથી સુઈગામમાં પાણીની પરબ અને પંખીઘર બનાવવાની જાહેરાત કરી છે. બેસણામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત હજારો લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
