<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

26મીએ લેવાનાર ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ મોફૂક

34 જાહેરાતોની પ્રાથમિક કસોટીની પરીક્ષાઓ મોફુક રખાઈ: પ્રાથમિક કસોટીની નવી તારીખો આગામી સમયમાં જાહેર કરાશે.

અમદાવાદ :આગામી 26 જુલાઈએ લેવાનાર ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ મોફૂક રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 34 જાહેરાતોની પ્રાથમિક કસોટીની પરીક્ષાઓ મોફુક રખાઈ છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈને આગામી 26 જુલાઈની પરીક્ષા નહીં લેવાય. પ્રાથમિક કસોટીની નવી તારીખો આગામી સમયમાં જાહેર કરાશે.

(8:13 PM IST)