તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ગુજરાત સરકારને ઊર્જા ક્ષેત્રની બે કંપનીઓ તરફથી ૩૮૪.૬૭ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આ ચુકવણી કરવામાં આવી

ગુજરાત એનર્જી લિમિટેડે ૩૨૪ કરોડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ ટ્રાન્સમિશન લિમિટેડે ૬૦.૬૭ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ રાજ્ય સરકારને આપ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આ ચુકવણી કરવામાં આવી છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
