News of Thursday, 18th June 2026
ગુજરાત નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસના માતૃશ્રીનું અવસાન

રાજકોટ : ગુજરાત રાજયના નાણાપંચના અધ્યક્ષ અને પ્રદેશ ભાજપના પૂર્વ પ્રવકતા શ્રી યમલભાઇ વ્યાસના માતુશ્રી પુ. રૂદ્રાબેન અશ્વિનકુમાર વ્યાસ હાટકેશશરણ પામ્યા છે. સદગતનું બેસણું આજે તા.૧૮ ગુરૂવારે સાંજે પ થી ૭ વાગ્યા સુધી જોધપુર કોમ્યુનીટી હોલ, પ્રેરણાતીર્થ દેરાસર રોડ, જોધપુર ગામ, સેટેલાઇટ, અમદાવાદ ખાતે રાખેલ છે. યમલ વ્યાસનો મો.નં. ૯૮રપ૩ ૧૧૭૭૭. અમદાવાદ
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
