તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ગોધરા નગરપાલિકાના શોપિંગ સેન્ટરના ભાડા વધારાનો વિરોધ કરાયો :1000 ટકા વધારો કરાયો હોવાનો આક્ષેપ
અગાઉ વસૂલાયેલા દોઢ લાખ રૂપિયા ભાડામાં જમા લેવા માંગ : લાલબાગ બસ સ્ટેન્ડ ખસતાં ધંધા ઠપ થયાની વેપારીઓની રજૂઆત

પંચમહાલ ગોધરા નગરપાલિકાના શોપિંગ સેન્ટરના ભાડા વધારાનો વિરોધ કરાયો છે. ભાડા વધારાને લઈને વેપારીઓએ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરી હતી 2023-24માં ભાડામાં અંદાજે 1000 ટકા વધારો કરાયો હતો ભાડા વધારાને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો દર વર્ષે 10 ટકા ભાડા વધારાનો વેપારીઓએ વિરોધ કર્યો હતો અગાઉ વસૂલાયેલા દોઢ લાખ રૂપિયા ભાડામાં જમા લેવા માંગ કરી હતી . લાલબાગ બસ સ્ટેન્ડ ખસતાં ધંધા ઠપ થયાની વેપારીઓની રજૂઆત.કરી હતી
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
