તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
વડોદરામાં શહેરના 31મા મેયર તરીકે ગીતા મકવાણાની વરણી:ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વર્ષા વ્યાસની નિમણૂંક : શાસક પક્ષના નેતાની જવાબદારી શ્વેતા માછીને :દંડક તરીકે વિજય ચૌહાણની નિયુક્તિ

વડોદરામાં શહેરના 31મા મેયર તરીકે ગીતા મકવાણાની વરણી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વર્ષા વ્યાસની નિમણૂંક કરવામાં આવી છે. શાસક પક્ષના નેતાની જવાબદારી શ્વેતા માછીને સોંપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે વિજય ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે. નવા પદાધિકારીઓની જાહેરાત બાદ શહેરની રાજકીય ગતિવિધિઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
