તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
હીરામણિ પ્રાથમિક શાળામાં પર્ણોથી ગણપતિ સર્જન

રાજકોટ : ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે અમદાવાદની હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. ૩ અને ૪ ના વિદ્યાર્થીઓએ વિવિધ વનસ્પતિનાં પર્ણોનો કલાત્મક ઉપયોગ કરીને આકર્ષક ગણપતિની આકૃતિઓ તૈયાર કરી હતી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યકિત તથા પ્રકૃતિ પ્રત્યેની પ્રેમ વિકસે તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. તેમ સી.ઇ.ઓ. ભગવત અમીન જણાવે છે
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
