<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

પૂર્વ ધારાસભ્‍ય પોપટભાઇ પટેલનું અવસાન : સાંજે સ્‍મશાનયાત્રા

 

રાજકોટઃ પોપટભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (પૂર્વ ધારાસભ્‍ય ગાંધીનગર)નું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે. એમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્‍થાને થી પ્‍લોટ નંબર ૨૯૪, શ્રેયસ સોસાયટી, સેકટર-૨૨ ખાતે થી સાંજે ૫ કલાકે નિકળી સેકટર ૩૦, અંતિમધામમાં એમનાં પાર્થિવ દેહનાં અગ્નિ સંસ્‍કાર કરવામાં આવશે. લિ. ધવલ પોપટભાઇ પટેલ

(3:55 PM IST)