તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ઊંઝામાં ફૂડ અને ડ્રગ વિભાગનો સપાટો : 26 ટનનો 19.6 લાખની કિંમતનો કેમિકલ કલરનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો જપ્ત
ફૂડ અને ડ્રગ વિભાગે, ભેળસેળ વાળો શંકાસ્પદ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

અમદાવાદ :રાજ્યના ફૂડ અને ડ્રગ વિભાગે, ભેળસેળ વાળો શંકાસ્પદ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉંઝામાં કેમિકલ કલરનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો છે. ફૂડ વિભાગે 26 ટનનો 19.6 લાખની કિંમતનો જથ્થો જપ્ત કર્યો. સમગ્ર મામલે ફૂડ વિભાગે જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
