News of Friday, 31st July 2026
અમદાવાદના સૂરધારા સર્કલ પાસે જળબંબાકાર: સત્તાધાર ક્રોસ રોડ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ
AMCની ટીમ ત્વરિત એક્શનમાં આવી અને કર્મચારીઓ ચાલુ વરસાદે પણ પાણીના ઝડપી નિકાલ માટેની કામગીરીમાં યુદ્ધના ધોરણે જોતરાયા

અમદાવાદ શહેરમાં પડી રહેલા વરસાદને કારણે સૂરધારા સર્કલ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. સૂરધારાથી સત્તાધાર ક્રોસ રોડ તરફ જતો મુખ્ય માર્ગ જળબંબાકાર થઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક ધીમો પડ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ ત્વરિત એક્શનમાં આવી છે અને કર્મચારીઓ ચાલુ વરસાદે પણ પાણીના ઝડપી નિકાલ માટેની કામગીરીમાં યુદ્ધના ધોરણે જોતરાઈ ગયા છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
