તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
પાંચ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મચાવશે તાંડવ ? ૩૦ જુલાઈથી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. રાજ્ય પર એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય બની છે,
જેમાં અપર એર સર્ક્યુલેશન, બે સક્રિય મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનનો સમાવેશ થાય છે.
આ તમામ સિસ્ટમ્સના સંયુક્ત પ્રભાવ હેઠળ ૩૦ જુલાઈથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો વધુ એક તીવ્ર રાઉન્ડ શરૂ થઈ શકવાની અને ધોધમાર વરસાદની પૂરી શક્યતા છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
