તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
સુરતના કોસંબા પાસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગઃ ૨૧ પેસેન્જરોનો આબાદ બચાવ

સુરતથી રાજસ્થાન જઇ રહેલ ખાનગી ટ્રાવેલ્સની બસમાં કોસંબા ધામ રોડ નજીક શિવ શકિત હોટલ પાસે અચાનક બસમાં આગ લાગતા ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બધા પેસેન્જરોને નીચે ઉતારી દેતા સદસીબે જાનહાની થઇ નહોતી.(વિજય વસાણી -અકિલા)
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
