<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

અમદાવાદમાં જીગર દાન ગઢવીના સાચી નવરાત્રિમાં ફાયર ONC મામલો ગૂંચવાયો :7મી વાર ચકાસણી માટે પહોચ્યું ફાયર બ્રિગેડ

એસી ડોમમાં ફાયર ની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન શરૂ કરાયું :અગાઉ રહેલી તમામ ખામીઓનું ચેકીંગ

અમદાવાદ સાચી નવરાત્રીનો ફાયર NOC મામલો ગૂંચવાયો હોય તેમ જણાય છે, ફાયર એનઓસી મામલે વધુ વધુ એકવાર અમદાવાદ ફાયર બ્રિગેડ તપાસ અર્થે પહોચ્યું છે. સાચી નવરાત્રીના સ્થળે ફાયરની ટીમ ફરી પહોંચી છે  જીગર દાન ગઢવી સાચી નવરાત્રી ગરબા મામલો. ફાયર વિભાગની ટીમ સાતમી વખતે ચેકીંગ માટે પહોંચી છે એસી ડોમમાં ફાયર ની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન શરૂ કરાયું છે આ અગાઉ રહેલી તમામ ખામીઓનું ચેકીંગ કરાઈ રહ્યું છે 

(6:45 PM IST)