<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

અમદાવાદના નરોડા જીઆઈડીસી ફેઝ 2 મોદી પ્લાસ્ટ ફેક્ટરીમાં આગ

ફેક્ટરી નજીક કોમન પ્લોટમાં કચરો સળગાવ્યો હતોયે કચરાની આગ ફેક્ટરીમાં લપેટાઈ

અમદાવાદના નરોડા જીઆઈડીસી ફેઝ 2 મોદી પ્લાસ્ટ ફેક્ટરીમાં આગની ઘટના બની છે . ફેક્ટરી નજીક કોમન પ્લોટમાં કચરો સળગાવ્યો હતો. આ સમયે કચરાની આગ ફેક્ટરીમાં લપેટાઈ ને આગ લાગી હતી  પ્લાસ્ટિક અને પેકેજીંગ બનાવવાની ફેક્ટરી હતી. બે ગજરાજ સહિત 4 ફાયરની ગાડી દ્વારા આગ કાબુમા લીધી હતી  આગ લાગતાં જ ફેક્ટરીના કર્મચારી તરત ફાયર સ્ટેશન પહોચ્યા હતા. જે બાદ ફાયર વિભાગ પહોંચી આગને કાબુ લીધી હતી. હાલ આગને કાબુમા લીધા બાદ કુલિંગ પ્રોસર કરવામાં આવી રહી છે. આગનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરાશે.

(6:46 PM IST)