News of Saturday, 14th November 2026
સુરતના રામપુરા વિસ્તારમાં લાલમિયાં મસ્જિદ પાસે બંધ મકાનમાં આગ લાગી
ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી: આગ લાગવાનું કારણ હજુ અકબંધ

સુરત શહેરના રામપુરા વિસ્તારમાં લાલમિયાં મસ્જિદ પાસે આવેલા એક બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
