તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે FIR : સરકારી કાર્યવાહીમાં રૂકાવટ બદલ ધારાસભ્ય સપડાયા
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આશરે ૨૦ થી વધુ લોકોના ટોળા સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારનો પ્રચાર કરનાર ભાવેશ ભાવસારને કોંગ્રેસ ઉમેદવાર યુનુસ પરમારે ધમકી આપી હતી.જેની અરજી પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે આપતા યુનુસ પરમારની પોલીસ પૂછપરછ કરી રહી હતી. તે દરમિયાન MLA જીગ્નેશ મેવાણીએ અંદાજિત 20થી વધુ લોકોના ટોળા સાથે પોલીસ સ્ટેશન ખાતે પોલીસને બદનામ કરવા અને સમાજમાં શાંતિ ડડોળાય તે હેતુથી ડલ્લાબોલ કર્યો હતો. MLA જીગ્નેશ મેવાણી વિરુદ્ધ પોલીસે BNSनी ङलम 189(2), 190, 191(2), 221, 351(2), 352, 353(1)(B) (C),353(2)અને GP એક્ટની કલમ 135 હેઠળ FIR નોંધી તપાસ હાથ ધરાઈ છે
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
