News of Sunday, 19th April 2026
વડોદરાના વોર્ડ 10માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ : મકરંદ દેસાઈ રોડ પર ઠેર-ઠેર વિરોધના પેમ્ફલેટ ફેંકાયા
ઉમેદવારો સામે જનતામાં ભારે રોષ :માસ્ક મેને વિરોધ દર્શાવી પેમ્પલેટ રોડ પર ફેંક્યા

વડોદરાના વોર્ડ 10માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. મકરંદ દેસાઈ રોડ પર ઠેર-ઠેર વિરોધના પેમ્ફલેટ ફેંકાયા છે. ઉમેદવાર નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા સામે જનતામાં રોષ વ્યાપી રહ્યો છે. માસ્ક મેને વિરોધ દર્શાવી પેમ્પલેટ રોડ પર ફેંક્યા હતા છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારના વિરોધ પ્રદર્શન ક્રાંતિકારી સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
