<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

સાણંદના ડરણ ગામે ખેડૂતોના ખેતરમાં પાણી નિકાલની પાઇપલાઇન નાખવાના મામલે ખેડૂતોમાં રોષ જાગ્યો

સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને કોઈ મંજૂરી, નોટિસ કે વળતર આપ્યા વગર ખેતરમાં પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરતા આક્રોશ

(12:54 AM IST)