<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

નર્મદાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના વિવાદમાં ધરણા પૂર્ણ થયા બાદ પણ વન વિભાગ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું

ખેડૂતો ખેતી કરવા જતા વન વિભાગના કર્મચારીઓએ તેમને રોકતાં નાલ ખોપીના ખેડૂતો સાથે બોલાચાલી અને ઘર્ષણ થયું:વીડિયો ઉતારનાર વ્યક્તિને વન વિભાગ દ્વારા ધમકી અપાઈ

નર્મદાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના વિવાદમાં ધરણા પૂર્ણ થયા બાદ પણ વન વિભાગ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતો ખેતી કરવા જતા વન વિભાગના કર્મચારીઓએ તેમને રોકતાં નાલ ખોપીના ખેડૂતો સાથે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારનાર વ્યક્તિને પણ વન વિભાગ દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. થોડા દિવસ પહેલાં જ મંત્રીઓની હાજરીમાં ખેડૂતોના પારણા કરાવવામાં આવ્યા હતા અને સરકારે 90 દિવસમાં હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી હતી.

(8:29 PM IST)