તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ઇટીએફ અને પ્રથમ સ્માર્ટ બીટા પર આધારિત હાઇબ્રિડ ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યા
મિરે એસેટ એમએફએ ભારતનું પ્રથમ હાઇબ્રિડ

(કેતન ખત્રી) અમદાવાદઃ મિરે ઍસેટ ઇન્વેસ્ટમેંટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડએ બે ન્યૂ ફંડ ઑફર પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. તેમાં એક છે.મિરે એસેટ ઇન્વેસ્ટમેંટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના ઇટીએફ પ્રોડક્ટના હેડ અને ફંડ મેનેજર સિદ્ધાર્થ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ‘‘ઇક્વિટી અને ડેટનું મિશ્રણ સ્થિરતા સાથે વળદ્ધિ આપવાનો લક્ષ્ય ધરાવે છે.
ઇક્વિટી હિસ્સા તરીકે મોમેન્ટમની સાથે આ હાઇબ્રિડ ફંડ ઇક્વિટી બજારમાં તેજીનો આક્રમક અભિગમ સાથે લાભ લેવાનો પ્રયાસ કરે છે, તો ડેટ હિસ્સો જોખમ અને વધારે વધઘટને ઓછી કરવાનો પ્રયાસ કરે છે. બંને ફંડમાં ઇક્વિટી અને ડેટનું રોકાણ અલગ-અલગ રીતે થાય છે. ETF સંતુલિત અભિગમ અપનાવે છે, તો ઇન્ડેક્સ ફંડ આક્રમક હાઇબ્રિડ અભિગમ પર ધ્યાન આપે છે. રોકાણકારો પોતાનું જોખમ ખેડવાની ક્ષમતાના હિસાબે શ્રેષ્ઠ હાઇબ્રિડ ફંડ પસંદ કરી શકે છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
