તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
પોરબંદરની ગોસા ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાંથી એક કરોડનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો
કપાસીયાના બાચકાની આડમાં દારૂની બોટલો બહરિલા 1119 બોક્સ છુપાવ્યા હતા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :પોરબંદરના ગોસા ચેક પોસ્ટ પાસે એલસીબીએ ટ્રકમાંથી એક કરોડનો ઈંગ્લીશ દારૂ પકડી લીધો છે
કપાસીયાના બાચકાની આડમાં ઈંગ્લીશ દારૂની બોટલો ભરેલા 1119 બોક્સ ટ્રંકમાં લઇ જવાતા હતા ટ્રક અને દારૂના જથ્થા સાથે પોલીસે કુલ 1.15.કરોડના મુદામાલ સાથે ટ્ર્ક ડ્રાઈવર ગોઢાણાના બાલુ ટપુભાઈને ઝડપી લીધો છે
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
