તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
ડાંગ જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદથી અંબિકા નદીમાં આવ્યા નવા નીર : ગીરા ધોધ ફરી સક્રીય
ભારે વરસાદને પગલે અનેક ઝરણા તેમજ ગીરા ધોધ ફરી સક્રિય થયો

હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ ભાદરવામાં ભરપૂર વરસાદ વરસ્યો છે ભારે વરસાદને પગલે અનેક ઝરણા તેમજ ગીરા ધોધ ફરી સક્રિય થયો છે અંબિકા નદીમાં પાણી વધતા ગીરા ધોધનો નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે . જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ મુજબ આહવા 4.5 ઇંચ. સાપુતારા : 2.73 ઇંચ. વઘઈ : 5.63 ઇંચ અને સુબીર : 5.92 ઇંચ વરસાદ વરસ્યો છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
