News of Friday, 11th September 2026
લોકરક્ષક માટેની પરીક્ષામાં ઉતિર્ણ થયેલા ઉમેદવારોના 30 સપ્ટેમ્બરથી દસ્તાવેજો ચકાસણી કરાશે
કયા કયા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે તેની યાદી ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.

અમદાવાદ :પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ અને જેલ વિભાગ લોકરક્ષક માટેની 12,733 જગ્યા માટે 14 જૂન 2026ના રોજ પરીક્ષા લેવાયેલ હતી. આ પરીક્ષામાં ઉતિર્ણ થયેલા ઉમેદવારોમાંથી 18293 ક્વોલિફાય ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી 30 નવેમ્બરથી કરાશે. કયા કયા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે તેની યાદી ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
