તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
રાતના ૮ થી સવારના ૪ સુધી નાયબ મુખ્યમંત્રી અને સિનિયર IPS અધિકારીઓ વચ્ચે શું શું રંધાયું?: ટોક ઓફ ધ સ્ટેટનો આ રહ્યો જવાબ
લોકો જેનાથી સતત ચિંતિત છે, તેવા યુવા પેઢીનો સત્યાનાશ કરતા દુષણ અને સાયબર ક્રાઇમનૉ ભોગ બનતા લોકો માટે ઇમર્જન્સી ઉપાયની રણનીતિ, હર્ષભાઈ સંઘવીએ આ સળગતી સમસ્યાઓ ઉપર ફોકસ કરવા પોતે જાતે સામેલ બની એક વહોટસેપ ગ્રુપ બનાવેલ, ઘડાપુર જેટલાં લોકોના મનમાં રહેલ સવાલૉ આવ્યા, આ સવાલોના દિલથી નિકાલ કરવા વિવિધ સિનિયર IPS ની બનેલ કમિટીઓ દ્વારા ઉકેલ આવ્યા અને નિર્ણય થયા : એસ્કલુસીવ ઇન્ફરમેસન : મુખ્ય પોલિસ વડાના પાવર્સ વધશે : IBની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે : પ્રજાનું કામ રસપુર્વક થાય તેં માટે પોલિસના પ્રશ્નોનું તાત્કાલિક નિર્ણય થશે

રાજકોટ, તા. ર૩ : આ પ્રકારની સહુથી મોટી લોકોની સમસ્યા સાયબર ફ્રોડની છે, આ ડ્રિમ પ્રોજેક્ટ માટે નાયબ મુખ્ય મંત્રી દ્વારા સાયબર એક્સલેન્સી સેલની રચના કરી, અનુભવી એસપી ને જવાબદારી સાથે ૫૦ જેટલાં પોલિસ પોલિસ ઇન્સ્પેકટર નિમ્યા છે અલગ ઝોન ઉભા કર્યા છે, જોકે હાલમાં તો બધા પોલિસ ભાવનમાં એક સાથે છે. આ સેલ પણ ખ્વ્લ્ જેવી વિશાળ સત્તા સાથે વિસ્તળત કરી સંતોષ માનવાને બદલે લોક ઉપયોગી બનાવવા માટે ૧૯૩૦ પર લોકો ફોન કરી મદદ માંગે ત્યારે લોકો ફટાફટ મદદ મળે, નજીકના પોલિસ મથકે મોકલવા, પોલિસ મથક ઉડાવ જવાબ આપે તે વાત હર્ષભાઈને મંજુર નથી, એમ શાનમા સમજાવી હવૅ ઝડપથી મદદ મળશે.
અત્રે એ યાદ રહે કે નાયબ મુખ્ય મંત્રી દ્વારા લોકો દ્વારા મુખ્ય સમસ્યાઓ શુ આવે છે? તે માટે એક વિશેષ વ્હોટ્સએપ ગ્રુપ જેમાં પોતે સામેલ થયા, અને કોઈ સંકોચ વગર લખવાં અપીલ કરી, અને વિવિધ વિચારોના ઘોડા પૂર ઉંમટયા હતા. આં બધા પ્રશ્નો પર સારી રીતે મનોમંથન કરવા માટે વિવિધ અનુભવી સિનિયર IPS અધિકારીઓને અભ્યાસ કરી જે રિપોર્ટ આવ્યો તેં આધારે એકશન જાહેર થયા છે બીજી મહત્વની વાત ડ્રગ્સ મામલે સ્ટેટ IB જે રીતે સેન્ટ્રલ IB સાથે સંકલન કરી રહ્યું છે, લેટેસ્ટ અપડેટ મેળવી રહ્યું છે તેનો લાભ પોલિસ તંત્રની વિવિધ એજનસીઓ IB સાથે કોન્ટેક્ટ કરી મેળવે તેવૂં સૂચન થયુ. પોલિસ આધુનિકરણ સાથે પોલિસ પોતાની કંપનો ઉભી કરવી, લિમિટેડ સતાથી લોંકીના કામમાં વિલંબ નિવારવા રાજ્યના મુખ્ય પોલિસ વડાના પાવરમાં વધારો કરવા નિર્ણય થયો. પોલિસની બઢતી, સહીત પ્રશ્નોના વિલંબ દુર કરવાની રણનીતિ પર પણ વ્યાપક ચર્ચા થયેલ છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
