<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ધંધુકામાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ સહિતના વિભાગો સક્રિય

ગેરકાયદે દબાણકર્તાઓને નિમય અનુસારની નોટિસ આપીને તમામ ગેરક્યાદેસર સ્ટ્રક્ચર તોડી પડવામાં આવશે.

અમદાવાદ :ગુજરાતના અનેક શહેરોમાં દાદાના હુલામણા નામે જાણીતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર ફરી વળ્યું છે. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં પણ હવે દાદાનું બુલડોઝર ફરી વળશે. ધંધુકામાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ સહિતના વિભાગો સક્રિય થયા છે. દબાણ દૂર કરવા માટે આવશ્યક એવા તમામ વિભાગોનું થઈ રહ્યું છે સંકલન અને ચર્ચા. નિયમ મુજબ ગેરકાયદે દબાણકર્તાઓને નિમય અનુસારની નોટિસ આપીને તમામ ગેરક્યાદેસર સ્ટ્રક્ચર તોડી પડવામાં આવશે.

(5:47 PM IST)