<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ગુજરાત રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.માધવસિંહજી સોલંકીના નાનાભાઈ મહેન્‍દ્રસિંહ સોલંકીનુ અવસાનઃ કાલે અંતિમયાત્રા

રાજકોટઃ ગુજરાત રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.માધવસિહજી સોલંકીના નાનાભાઈ મહેન્‍દ્રસિહ ફુલસિહ સોલંકી તા.૦૭-૦૯-૨૦૨૬ના રોજ અક્ષરનિવાસી થયા છે. તેમની અંતિમયાત્રા કાલે તા.૦૯-૦૯-૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્‍થાન શ્રીજી પાર્ક, ચૈતન્‍ય ટ્‍વીનની સામે,એચ. એમ. પટેલ રોડ, આણંદ ખાતેથી નીકળશે અને કૈલાસભૂમિ સ્‍મશાનગૃહ ખાતે પહોંચશે

 

(11:17 AM IST)