તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
સુરતમાં ખાડી પૂર ઓસરવા લાગ્યા : ઠેર ઠેર કાદવના થર જોવા મળ્યા
સોસાયટીના ઘરોમાં મોટા પ્રમાણમાં નુકસાન:લોકોના ઘરની તમામ વસ્તુઓ અનાજ કઠોળ, લાકડાની વસ્તુઓ બગડી ગયા

સુરત શહેરમાં ખાડી પૂર ઓસરવા લાગ્યા છે, વરસાદી પાણી નીકળતા અનેક સોસાયટીઓમાં ગંદકી જોવા મળી હતી .સોસાયટીમાં રહીશોનો આરોપ કે કોઈ સાફ-સફાઈ કરવા માટે હજુ આવ્યા નથી. સોસાયટીના ઘરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે,. લોકોના ઘરની તમામ વસ્તુઓ અનાજ કઠોળ, લાકડાની વસ્તુઓ બગડી ગયા છે તમામ પાર્ટીના લોકો વોટ માટે સોસાયટીમાં આવે છે પણ આવી પરિસ્થિતિમાં કોઈ આવતું નથી. અનેક નાના પરિવાર માટે મોટી આફત આવી બની છે ખાડી આજુબાજુ ના વિસ્તારોમાં પરિસ્થિતિ હજુ ખરાબ કીચડ ના થર જોવા મળ્યા હતા .
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
