<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગાંધીનગર જિલ્લા પંચાયતની વલાદ બેઠક પર રી-કાઉન્ટિંગ બાદ પણ કોંગ્રેસનો વિજય

અગાઉના પરિણામ બાદ કોંગ્રેસની જીત જાહેર થતા ભાજપના ઉમેદવારે ફરીથી રી-કાઉન્ટિંગની માંગ કરી હતી

ગાંધીનગર જિલ્લા પંચાયતની વલાદ બેઠકની મતગણતરીમાં રી-કાઉન્ટિંગ હાથ ધરાયું હતું, જેમાં કોંગ્રેસે વિજય નોંધાવ્યો છે. અગાઉના પરિણામ બાદ કોંગ્રેસની જીત જાહેર થતા ભાજપના ઉમેદવારે ફરીથી રી-કાઉન્ટિંગની માંગ કરી હતી. પરંતુ રી-કાઉન્ટિંગ દરમિયાન પણ કોંગ્રેસે 125 મતની સરસાઈથી જીત હાંસલ કરી હતી.

 

(6:31 PM IST)