<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ દ્વારા કાળા કપડાં, સૂત્રોચ્ચાર અને ચક્કાજામ: ઉગ્ર દેખાવો

SIR પ્રક્રિયાના નામે દેશભરમાંથી કરોડો મતદારોના નામ ગેરરીતિપૂર્વક રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ

અમદાવાદ : દેશમાં ચૂંટણી પંચ દ્વારા SIR(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાના નામે દેશભરમાંથી કરોડો મતદારોના નામ ગેરરીતિપૂર્વક રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ગુજરાતભરમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે સોમવારે (28મી સપ્ટેમ્બર) રાજ્યના મુખ્ય શહેરોમાં કોંગ્રેસ દ્વારા કાળા કપડાં, સૂત્રોચ્ચાર અને ચક્કાજામ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

(9:32 PM IST)